Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગણદેવીમાં 3.40 લાખના દારૂ સાથે બુટલેગર ઝડપાયો:ખારેલ ઓવરબ્રીજ પાસેથી છોટા હાથી ટેમ્પોમાંથી વિદેશી દારૂ અને બિયર જપ્ત

    20 hours ago

    નવસારી જિલ્લામાં દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. ગણદેવી પોલીસે ખારેલ ઓવરબ્રીજ પાસેથી 5.95 લાખ રૂપિયાના વિદેશી દારૂ અને બિયર સાથે એક બુટલેગરને પકડ્યો છે. પોલીસે દારૂ ભરેલો છોટા હાથી ટેમ્પો પણ જપ્ત કર્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. પટેલ અને તેમની ટીમે બાતમીના આધારે ખારેલ ઓવરબ્રીજ નીચે વોચ ગોઠવી. સેલવાસ-વાપી તરફથી આવતા એક સફેદ ટાટા ACE ગોલ્ડ ટેમ્પાને રોકીને તપાસ કરતા, તેમાંથી બ્લૂ તાડપત્રી નીચે છુપાવેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળ્યો. પોલીસે 1152 બોટલ/ટીન (કિંમત 3,40,800 રૂપિયા, 299.52 લિટર) જપ્ત કર્યા. આરોપી નરેન્દ્રસીંગ લાલજી સિંહ પરસ્તે (ઉંમર 27, રહે. ઉમરગાંવ) પાસેથી દારૂ, 2.50 લાખનો ટેમ્પો અને 5,000 રૂપિયાનો મોબાઈલ ફોન મળી કુલ 5.95 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. પૂછપરછમાં વડોદરાના સોનુસીંગ અને 'કાકા'ના નામ ખુલ્યા છે, જેમને પકડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પિતાએ સગીર દીકરી સાથે 6 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું:પોરબંદરના ઓડદરની ઘટના; 17 વર્ષીય દીકરીએ ફરિયાદ નોધાવી કહ્યું- પિતા કરતૂત છૂપાવવા સોગંદ અને ધમકી આપતો
    Next Article
    ભાવનગર-બોટાદમાં AI આધારિત 10 'હેલ્થ કિઓસ્ક'નો પ્રારંભ:રૂ.3000ના લેબ ટેસ્ટ હવે મફત; 20 મિનિટમાં 40થી 60 ટેસ્ટના રિપોર્ટ સીધા વ્હોટ્સએપ મળી જશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment