Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવક જે ક્રેન ચલાવતો તેના પર 32મા માળે ફાંસો ખાધો:અમદાવાદમાં નિર્માણાધીન બિલ્ડિંગમાં સવાર સુધી મૃતદેહ લટક્યો, બોડી નીચે ઉતારાઈ

    1 day ago

    અમદાવાદના એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટીની સામે નિર્માણાધીન ટ્રેમોન્ટ એડલીપ બિલ્ડિંગમાં 32મા માળે ક્રેનમાં લટકીને યુવકે ફાંસો ખાધો છે. મોડી રાતથી સવાર સુધી મૃતદેહ લટકેલી હાલતમાં હતો. આસપાસના લોકોએ જણાવ્યું કે અમે સવારે આઠ વાગ્યે અહીં પહોંચ્યા ત્યારે પણ આ યુવક લટકેલો જોવા મળ્યો હતો. હાલમાં મૃતદેહને ઉતારી લેવાયો છે. મૃતક યુવકનું નામ પ્રીતમસિંહ છે જેની ઉંમર 22 વર્ષ છે. યુવક છેલ્લા કેટલાય સમયથી સાઇટ પર ક્રેન ચલાવવાનું કામ કરતો હતો. સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એન ભૂકણે જણાવ્યું કે એક વ્યક્તિની બોડી લટકતી હોવાનો મેસેજ મળતા ટીમ પહોંચી હતી. યુવકે શા માટે આત્મહત્યા કરી તેની તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભોજશાળા કેસમાં સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી:ઇન્દોર હાઈકોર્ટના મંદિર જાહેર કરવાના નિર્ણયને પડકાર; મુસ્લિમ પક્ષે 5 અરજીઓ દાખલ કરી
    Next Article
    આજે 5 જિલ્લામાં ભારે વરસાદની આગાહી:એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું, રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 3% વધુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment