Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો:મવડી-વાવડી વચ્ચે કેન્દ્રબિંદુ હોવાની પુષ્ટિ, સાંજે 5:41 કલાકે ધરા ધ્રુજી

    3 days ago

    રાજકોટમાં સાંજે 5:41 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો, જેની પુષ્ટિ ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR) દ્વારા કરવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટ શહેરથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં માત્ર 7 કિલોમીટર દૂર મવડી અને વાવડી વચ્ચે જમીનમાં 15 કિમીની ઊંડાઈએ નોંધાયું હતું. આંચકો પ્રમાણમાં હળવો હોવાથી શહેરના અમુક વિસ્તારોમાં લોકોએ ધ્રુજારી અનુભવી હતી, જ્યારે અન્ય ઘણા લોકોને આ અંગે કોઈ જાણ પણ થઈ ન હતી. અચાનક આવેલી આ ધ્રુજારીને કારણે સ્થાનિકોમાં થોડા સમય માટે કુતૂહલ અને ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યાં છીએ…
    Click here to Read More
    Previous Article
    'દ્રશ્યમ 3'ની રિલીઝ ટળી:ખાડી દેશોમાં તણાવની અસર પડી, હવે સાઉથસ્ટાર મોહનલાલના જન્મદિવસે રિલીઝ કરાશે
    Next Article
    સુરત મહાનગરપાલિકાનો મોટો નિર્ણય:શહેરમાં આગામી 4 અઠવાડિયા રાત્રિના પણ ગેસ પાઇપલાઇન નાખવાની છૂટ, 24 કલાકમાં મળશે મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment