Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એસ્ટેટ શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી:મનપા દ્વારા અનઅધિકૃત 311 કિઓસ્ક બોર્ડ ઉતારીને જપ્ત

    1 week ago

    જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં પરવાનગી વગર લગાડાયેલા જુદા જુદા જાહેરાત સહિતના 311 જેટલા અનઅધિકૃત કિઓસ્ક બોડૃ ઉતારીને જપ્ત કરવામાં આવ્યા હતા. મનપાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા શનિવારે પણ શહેરના જુદા જુદા મુખ્ય વિસ્તારો સહિત રાજમાર્ગો પર મંજુરી વગર જ ખડકી દેવાયેલા જુદી જુદી જાહેરાતો ધરાવતા ગેરકાયદેસર કિઓસ્ક બોર્ડ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં શહેરના સુભાષબ્રિજ સહિત તમામ મુખ્ય વિસતારોને આવરી લેતા એસ્ટેટ શાખાની ટીમ દ્વારા સાંજ સુધીમાં અલગ અલગ વિસ્તારોના મળી અનઅધિકૃત રીતે લગાડાયેલા 311 કિઓસ્ક બોર્ડ જપ્ત કરવામાં આવ્યા હતા.આગામી દિવસોમાં પણ શહેરના જાહેર માર્ગો પર અનધિકૃત રીતે બોર્ડ કે બેનરો લગાવનારાઓ સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે એવા નિર્દશ સાંપડી રહયા છે. ગત સપ્તાહે 445થી વધુ બોર્ડ-બેનરો હટાવાયા'તા મનપાની એસ્ટેટ શાખા દ્વારા ગત સપ્તાહે પણ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર કિઓસ્ક બોર્ડ, બેનરો વગેરે હટાવવામાં આવ્યા હતા.જેમાં સાપ્તાહિક ઝુ઼બેશ દરમિયાન લગભગ 445થી વધુ બોર્ડ-બેનરો તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.
    Click here to Read More
    Previous Article
    અપૂરતા પાણી પુરવઠાના કારણે રહેવાસીઓ અસરગ્રસ્ત થયા:વરસામેડીની વિવિધ સોસાયટીમાં 5 માસથી 900 પરિવાર ટેન્કર પર નિર્ભર
    Next Article
    મિશ્ર ઋતુનો અનુભવ:અમરેલીમાં લઘુત્તમ પારો ગગડીને 18.2 ડિગ્રી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment