Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબના બેટર્સે જોરદાર તોફાની બેટિંગ કરી:પ્રિયાંશ આર્ય અને કૂપર કોનોલી વચ્ચે 182 રનની પાર્ટનરશીપ થઈ; બન્ને બેટર્સ સેન્ચુરી ચૂક્યા

    1 day ago

    IPL-2026માં દિવસની બીજી મેચ પંજાબ કિંગ્સ (PBKS) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ ન્યૂ ચંદીગઢમાં રમાઈ રહી છે. જેમાં લખનઉના કેપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. કેપ્ટન રિષભ પંતે જણાવ્યું કે દિગ્વેશે રાઠીની જગ્યાએ એમ સિદ્ધાર્થ આ મેચ રમી રહ્યો છે. બીજી તરફ, શ્રેયસ અય્યરે ગત મેચની પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. બન્ને ટીમની પ્લેઇંગ-11 પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ. લખનઉ સુપર જાયન્ટ્સ (RR): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, એમ સિદ્ધાર્થ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમી.
    Click here to Read More
    Previous Article
    PBKS vs LSG IPL 2026 LIVE Score: Shreyas Iyer falls for 5 for Punjab Kings vs Lucknow Super Giants in Mullanpur
    Next Article
    Bhoot Bangla Box Office Collection Day 2 LIVE Updates: Akshay Kumar film crosses Rs 50 cr net mark in India; earns over Rs 20 cr on Sunday

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment