Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમેદવારો 31 જુલાઈ સુધી અરજી કરી શકશે:ઈસરોમાં 28 ટેક્નિકલ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરાઈ

    1 day ago

    ઈસરો (ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન)માં ટેલીમેન્ટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક(આઈએસટીઆરએસી)માં ટેકનિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લાઇબ્રેરી આસિસ્ટન્ટ, ટેકનિશિયન-બી સહિત 28 જગ્યાઓ માટે ભરતી જાહેર થઈ છે. 2024-26 દરમિયાન BE/BTech પાસ ઉમેદવારો 20 જુલાઈ સુધી અરજી કરી શકશે. પસંદગી ઓનલાઈન પરીક્ષા અને સ્કિલ ટેસ્ટથી થશે. સ્ટાઇપેન્ડ રૂ.10,560થી 12,300 મળશે. વયમર્યાદા 18-35 વર્ષ રખાઈ છે, અનામત વર્ગોને નિયમ મુજબ છૂટછાટ મળશે. ઉમેદવારો વેબસાઈટ www.istrac.gov.in / www.isro.gov.inના માધ્યમથી અરજી કરી શકશે. આટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આઈટીઆઈ ઈલેકટ્રોનિક્સ મીકેનિક (ટેકનિશિયન-બી), આઈટીઆઈ કારપેન્ટર (ટેકનિશિયન-બી),ડ્રાફટસમેન સિવિલ,મીકેનિકલ, ટેકનિકલ આસિસ્ટન્ટ (ઈલેકટ્રોનિક્સ), ટેકનિકલ આસિસ્ટન્ટ (મીકેનિકલ), સાયન્ટિફિક આસિસ્ટન્ટ (કમ્પ્યુટર સાયન્સ),સાયન્ટિફિક આસિસ્ટન્ટ (કમ્પ્યુટર સાયન્સ), સાયન્ટિફિક આસિસ્ટન્ટ(મેથ્સ),લાઈબ્રેરી આસિસ્ટન્ટ, કૂક
    Click here to Read More
    Previous Article
    ભારે હાલાકી:બીસીજી ચૂંટણીના 6 મહિના બાદ સમિતિ ન બનતા 321 પરિવારને આર્થિક કટોકટી
    Next Article
    આજે સમરસ હોસ્ટેલનું મેરિટ જાહેર થશે:રાજ્યમાં સમરસ છાત્રાલયોની 15618 બેઠક પર પ્રવેશ અપાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment