Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં 307 લોકોને રૂ. 66.34 લાખનો મુદ્દામાલ પરત:‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં 67 અરજદારોને રૂ. 44.26 લાખ અને 35 લોકોને મોબાઈલ ફોન મળ્યા

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં 307 લોકોને કુલ રૂ. 66,34,518નો મુદ્દામાલ પરત કર્યો. તેમાં સાયબર ઠગાઈમાં ગુમાવેલી રકમ અને ચોરી કે ગુમ થયેલા મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. સાયબર ઠગાઈમાં ગુમાવેલી રકમના 67 અરજદારોને રૂ. 44,26,525 પરત કરાયા. MRM પોર્ટલ મારફતે 289 લોકોને રૂ. 15,55,393 પરત મળ્યા.આ ઉપરાંત, 35 અરજદારોને રૂ. 6,52,600ની કિંમતના મોબાઈલ ફોન પરત અપાયા. જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે રકમ અને મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત કર્યા.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ હાર્યા તો 53 દેશમાં તબાહી!:અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં અગ્નિપરીક્ષા, 100માંથી 63 લોકોએ કહ્યું ખેલ ખતમ, હાર-જીતની ભારત પર પાંચ મોટી અસર થશે
    Next Article
    પ્રધાનમંત્રી આવાસ યોજનાની દુકાનના અપાવવાના નામે 9 લાખની ઠગાઈ:MGVCLના આસિસ્ટન્ટ લાઇનમેન પાસેથી 16 લાખમાં દુકાનનો સોદો કરી નાણાં પડાવ્યા, મનપાના ખોટા સિક્કા અને સબ રજિસ્ટ્રાર કચેરીની બનાવટી રસીદ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment