Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલમાં રખડતા શ્વાને 30થી વધુ લોકોને બચકાં ભર્યા:શહેર અને આસપાસના ગામોમાં ભયનો માહોલ, 12 ગંભીર ઈજાગ્રસ્ત ગોધરા સિવિલમાં દાખલ

    14 hours ago

    પંચમહાલ જિલ્લાના કાલોલ વિસ્તારમાં રખડતા શ્વાનોએ ભારે આતંક મચાવ્યો છે. કાલોલ શહેર સહિત શામળદેવી અને ઘોડા ગામમાં 30થી વધુ લોકોને બચકાં ભર્યા હતા. શ્વાનોએ રાહદારીઓ, મહિલાઓ અને બાળકોને અચાનક નિશાન બનાવ્યા હતા. આ હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટના પછી બધા ઈજાગ્રસ્તોને તરત કાલોલ CHC સેન્ટર લઈ જવાયા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ 12 ગંભીર દર્દીઓને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એકસાથે આટલા બધા લોકોને શ્વાનના હુમલાનો ભોગ બનવું પડતાં કાલોલ શહેર અને આસપાસના ગામોમાં ડરનો માહોલ છે.
    Click here to Read More
    Previous Article
    LNG ટ્રેન મહેસાણા આવી:દેશની પ્રથમ LNG મેમો ટ્રેનનો સાબરમતીથી પ્રારંભ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપી લીલી ઝંડી
    Next Article
    સાબરકાંઠા ક્રાઈમ અપડેટ:બામણા ત્રણ રસ્તા નજીક દારૂની 50 પેટી સાથે 5 ઝડપાયા, 5 ફરાર; છ વર્ષથી નાસતો ફરતો આરોપી સાણંદથી પકડાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment