Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    3 મે NEET પરીક્ષા:કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં કલમ 163 લાગુ

    3 days ago

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા આગામી તારીખ 03/05/2026ના રોજ લેવામાં આવનાર NEET (UG) - 2026ની પરીક્ષા સંદર્ભે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 મુજબ પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં કુલ 12 કેન્દ્ર પર બપોરે 14:00 થી 17:00 વાગ્યા દરમિયાન આ પરીક્ષા યોજાવાની છે. જો કોઈ વ્યક્તિ આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની કલમ-223 તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ફરિયાદ કરાશે. પરીક્ષાના દિવસે આ બાબતો પર રહેશે પ્રતિબંધ પોલીસ અધિકારી, હોમગાર્ડ સહિતનાને જાહેરનામામાંથી મુક્તિ આ જાહેરનામામાંથી સરકારી ફરજ પરના પોલીસ અધિકારીઓ, હોમગાર્ડ, એસઆરપી જવાનો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલા ઓળખપત્ર ધારક કર્મચારીઓને મુક્તિ અપાઈ છે. આ ઉપરાંત, યોગ્ય મંજૂરી મેળવેલ વરઘોડા અને સ્મશાન યાત્રાને પણ આ આદેશમાંથી બાકાત રખાયા છે.
    Click here to Read More
    Previous Article
    હરાજીનો પ્રશ્ન ઊભો થયો:મનપાએ અટલ સરોવરમાં 42 દુકાન બનાવી, નિયમ રાખ્યો કે ભોજન બનાવી નહીં શકાય
    Next Article
    દિવ્ય ભાસ્કરનો સર્વે:80% કર્મચારીઓ ‘સજાના ડર’ અને ‘સુવિધાઓના અભાવ’ વચ્ચે ચૂંટણીમાં ફરજ બજાવે છે, 78% કર્મી આ જ કારણે મેડિકલ સર્ટિ. રજૂ કરી મુક્તિ માગે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment