Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાંગ્લાદેશે ચોથી વિકેટ ગુમાવી દીધી:રાધા યાદવે બીજી સફળતા મેળવી, અગાઉ ફિલ્ડર્સે 3 કેચ ડ્રોપ કર્યા હતા; BANનો સ્કોર 111/4

    2 days ago

    વુમન્સ T20 વર્લ્ડ કપ દિવસની પહેલી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાઈ રહી છે. જેમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં ફેરફાર કર્યા છે. રાધા યાદવ અને રેણુકા સિંહ ઠાકુર આજની મેચ રમી રહ્યા છે. બાંગ્લાદેશનો સ્કોર 17 ઓવરમાં 111/4 છે. ટીમ તરફથી શર્મિન અખ્તર અને શોર્ના અખ્તર ક્રિઝ પર છે. ભારત, સાઉથ આફ્રિકા અને બાંગ્લાદેશને સેમિફાઇનલમાં પહોંચવા માટે પોતાની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે. ગ્રુપ-Aમાં સામેલ ત્રણેય ટીમના 3 મેચમાં 4-4 પોઇન્ટ્સ છે. નેધરલેન્ડ્સ ટૉપ-4ની રેસમાંથી બહાર થઈ ગયું છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સ્મૃતિ મંધાના, શફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, રાધા યાદવ, શ્રી ચરણી, રેણુકા સિંહ ઠાકુર અને નંદની શર્મા બાંગ્લાદેશ (BAN): દિલારા અખ્તર, જુએરિયા ફરદૌસ, શર્મિન અખ્તર, નિગાર સુલતાના (કેપ્ટન અને વિકેટકીપર), શોભના મોસ્તરી, રિતુ મોની, શોર્ના અખ્તર, રાબેયા ખાન, નાહિદા અકટર, સંજીદા અખ્તર મેઘલા અને મારુફા અખ્તર.
    Click here to Read More
    Previous Article
    વૈભવ સૂર્યવંશીની ડેબ્યૂ સિરીઝની ટાઇમિંગ બદલાયું:ભારત-આયર્લેન્ડ મેચ હવે સાંજે 6 વાગ્યાથી શરૂ થશે, વુમન્સ વર્લ્ડ કપ સાથે ક્લેશ બન્યું કારણ
    Next Article
    સાઈ સુદર્શને શ્રીલંકા-A સામે સદી ફટકારી:પહેલી અન-ઑફિશિયલ ટેસ્ટમાં ઈન્ડિયા-Aનો સ્કોર 333/4; ધ્રુવ જુરેલ અને શેખ રશીદની ફિફ્ટી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment