Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:પાટણ શહેરમાં એલસીબીએ રહેણાંક મકાનમાં જુગાર રમતાં 6 શખ્સો ઝડપ્યા

    20 hours ago

    પાટણ શહેરમાં અસામાજિક તત્વો સામે પોલીસ દ્વારા સકંજો કસવામાં આવ્યો છે.પાટણ એલસીબીની ટીમે બાતમીના આધારે શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રેડ પાડી હતી. પાટણ શહેરના ગુલશનનગરના એક રહેણાંક મકાનના પ્રથમ માળે બહારથી માણસો બોલાવીને જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે પંચોને સાથે રાખીને દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી મુખ્ય આયોજક ખોખર મહેબુબખાન સહિત કુલ 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા અન્ય શખ્સોમાં શબ્બીરખાન બલોચ, મોહમદયુનુસ શેખ, યાસીનખાન બલોચ, સાહીદ લાલખાન શેખ અને અયુબખાન બલોચનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી 10,300 ની રોકડ રકમ અને રૂ 25500ની કિંમતના 6 નંગ મોબાઈલ ફોન સહિત કુલ રૂ.35800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ તમામ આરોપીઓ વિરુદ્ધ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    કલ્યાણકારી પ્રકલ્પોનું લોકાર્પણ‎:પાટણમાં નવી સરસ્વતી ગૌશાળા, જળસંચય બોર અને પાણીના હવાડાઓનું નિર્માણ કરાયું
    Next Article
    2 Killed In 7.7 Magnitude Earthquake In Indonesia, Tsunami Warning Lifted

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment