Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેસાઈ પરિવારનું દિવાળી સ્નેહમિલન યોજાયું:અમદાવાદની હોટલમાં 3થી 86 વર્ષના 65થી 70 સભ્યો જોડાયા

    3 days ago

    અમદાવાદમાં સ્વ. મણિલાલ દેસાઈના કુટુંબીજનોનું દિવાળી સ્નેહમિલન પંચવટીની હોટલ એલિનિયામાં યોજાયું. પરિવાર છેલ્લા 24 વર્ષથી આ મિલન યોજે છે. સ્નેહમિલનમાં 3 વર્ષના બાળકોથી લઈને 86 વર્ષના વડીલો સુધીના સભ્યોએ ભાગ લીધો. અમદાવાદ ઉપરાંત ભરૂચ અને અન્ય શહેરોમાં રહેતા 65થી 70 કુટુંબીજનો જોડાયા. પરિવારના વડીલોએ 25 વર્ષ પહેલાં આ સ્નેહમિલન શરૂ કર્યું હતું. યુવા પેઢી તેને આગળ ચાલુ રાખવા કટિબદ્ધ છે. કુટુંબીજનોએ રમતો રમી અને સાથે ભોજન લીધું. આવતા દિવાળીએ ફરી મળવાના નિશ્ચય સાથે તેઓ છૂટા પડ્યા.
    Click here to Read More
    Previous Article
    'વિરલને ફાંસી થવી જોઈએ', મૃતકના મામાનું દર્દ છલકાયું:અમદાવાદમાં ફોર્ચ્યુનરથી કચડવાના કેસમાં વધુ એક મહિલાનું મોત, એક હાથમાં ફોર્ચ્યુનરનું સ્ટીયરિંગ ને બીજા હાથથી બિયર પીધું હતું
    Next Article
    આરાધના બચત સહકારી મંડળીની નવી શાખા શરૂ:જશોદાનગરમાં 1 નવેમ્બરે મહાલક્ષ્મી સોસાયટી ખાતે ઉદ્ઘાટન થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment