Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ જિલ્લા પંચાયતમાં 3 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન:ગોધરા નગરપાલિકામાં 45.56 અને શહેરા નગરપાલિકામાં 55.72 ટકા મતદાન

    14 hours ago

    પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. મતદાન મથકો પર ધીમી ગતિએ મતદારોનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ ચૂંટણી લડાઈ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં કુલ 194 બેઠકો પર લડાઈ રહી છે, જેમાં ગોધરા અને શહેરા નગરપાલિકાનો પણ સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતની 38 બેઠકોમાંથી 7 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી, જ્યારે બાકીની 31 બેઠકો માટે હાલમાં મતદાન ચાલી રહ્યું છે. તેવી જ રીતે, તાલુકા પંચાયતની 174 બેઠકોમાંથી 26 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી અને 148 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. હાલમાં ગોધરા નગરપાલિકાની 44 બેઠકોમાંથી 40 બેઠકો માટે અને શહેરા નગરપાલિકાની 28 બેઠકોમાંથી 11 બેઠકો માટે ચૂંટણીઓ યોજાઈ રહી છે. તંત્ર દ્વારા તમામ મતદારોને લોકશાહીના આ પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં બપોરના 1 વાગ્યા સુધીમાં 29.99 ટકા મતદાન:બાલાસિનોરના સિનિયર ભાજપ ધારાસભ્ય માનસિંહ ચૌહાણે મતદાન કર્યું
    Next Article
    મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:મોરબી જિલ્લામાં 857 મતદાન મથકો પર મતદાન; 3 વાગ્યા સુધીમાં 54.45% મતદાન નોંધાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment