Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:મોરબી જિલ્લામાં 857 મતદાન મથકો પર મતદાન; 3 વાગ્યા સુધીમાં 54.45% મતદાન નોંધાયું

    20 hours ago

    મોરબી જિલ્લામાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ છે. જિલ્લાના કુલ 857 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, 255 સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલ જિલ્લા પંચાયતમાં 3 વાગ્યા સુધીમાં 54 ટકા મતદાન:ગોધરા નગરપાલિકામાં 45.56 અને શહેરા નગરપાલિકામાં 55.72 ટકા મતદાન
    Next Article
    પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદાન:પોરબંદર-છાયા મ.ન.પા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ઉત્સાહ; 3 વાગ્યા સુધીમાં 40.39% મતદાન નોંધાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment