Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં ભાજપ પ્રભારી તરૂણ ચુઘનો પ્રવાસ:બનાસ કમલમ ખાતે સંગઠનને લઈને 3 બેઠકનો દોર શરૂ

    18 hours ago

    ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી તરૂણ ચુઘ આજે બનાસકાંઠાના પ્રવાસે છે. પાલનપુરના ચડોતર નજીક આવેલા બનાસ કમલમ ખાતે તેમની આગેવાનીમાં સંગઠનને લઈને ત્રણ બેઠકો શરૂ થઈ છે. પહેલી બેઠક ભાજપના સંગઠનના પદાધિકારીઓ સાથે યોજાઈ રહી છે. ત્યાર પછી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પક્ષના સિનિયર નેતાઓ સાથે પણ બેઠક થશે. આ બેઠકોમાં સંગઠનની કામગીરી, આગામી કાર્યક્રમો અને ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા થશે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠનને મજબૂત કરવાની તૈયારીઓ શરૂ કરી છે. પ્રદેશ પ્રભારીનો આ બનાસકાંઠા પ્રવાસ મહત્વનો મનાય છે. જિલ્લામાં સંગઠનને સક્રિય બનાવવા અને ચૂંટણી પહેલાની રણનીતિ પર નેતાઓ સાથે સીધી ચર્ચા થઈ રહી છે. બેઠકો પછી પ્રભારી મહત્વના સૂચનો આપશે તેવી શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    7 ઓક્ટોબરે 'વારાણસીથી વડનગર સેવા યાત્રા'નો સમાપન સમારોહ:3 રાજ્યના CM હાજર રહેશે, ડોમમાં 20 હજાર લોકો બેસી શકશે, 500 બાઇકર્સે લાવેલા જળથી હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક
    Next Article
    સુરત મેટ્રોના ઈન્ટિરિયરનો ફર્સ્ટલૂક, બોગીમાં હીરાનગરીનો અહેસાસ થશે, VIDEO:છત પર ડાયમંડના વિવિધ કટ્સ, પહેલીવાર બન્યા 110 ફૂટ ઊંડા 2 સ્ટેશન’; વાવાઝોડામાં પણ સડસડાટ દોડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment