Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જર્મની-અમેરિકાના 3 વૈજ્ઞાનિકોને મેડિસિનનું નોબેલ:મગજની નસોને પ્રકાશથી નિયંત્રિત કરવાની ટેકનિક શોધી, જેના કારણે માનસિક બીમારીઓ પર સંશોધન સરળ બન્યું

    4 days ago

    2026નો નોબેલ મેડિસિન પુરસ્કાર ઓપ્ટોજેનેટિક્સ નામની તકનીક માટે પીટર હેગેમાન, જ્યોર્જ નાગેલ અને કાર્લ ડાઇસેરોથને આપવામાં આવ્યો છે. પીટર અને હમ્બોલ્ટ જર્મનીના છે. કાર્લ અમેરિકાના છે. આ તકનીકની મદદથી વૈજ્ઞાનિકો મગજની નસો એટલે કે ચેતાકોષોને પ્રકાશ દ્વારા નિયંત્રિત કરી શકે છે. તેનાથી એ સમજવામાં મદદ મળે છે કે આપણું મગજ યાદો, લાગણીઓ અને વર્તનને કેવી રીતે નિયંત્રિત કરે છે. નોબેલ પ્રાઇઝ સાથે જોડાયેલા અપડેટ્સ માટે નીચેનો બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    આકાશદીપ-મુકેશની ન્યૂઝીલેન્ડ પ્રવાસથી ટેસ્ટ ટીમમાં વાપસી શક્ય:ઈરાની કપમાં મળીને 14 વિકેટ લીધી; ફિટ થશે તો પ્રસિદ્ધ પણ જશે
    Next Article
    આત્મહત્યા પહેલાં પ્રાઇવેટ પાર્ટ કાપ્યો, ધોતી પર લોહીના ડાઘ:સંત પ્રેમાનંદના શિષ્યના સુસાઇડ પહેલાંના નવા CCTV, સીડી ચઢી અગાસી તરફ જતા દેખાયા રસિક દુલારી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment