Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી ડેવલપમેન્ટ રિપોર્ટ:ઉત્તર ગુજરાતના 3 પ્રોજેક્ટ આ વર્ષે પૂરા થશે, પાલનપુરના કુંપર (ભા) ધાણધા વચ્ચે કોઝ વે પ્રોજેક્ટ 2027માં પૂરો થશે‎

    23 hours ago

    પાટણ: અઘારથી સુદામા ચોકડી વરસાદી લાઇન‎ પાટણ શહેરના સુદામા ચોકડીથી અઘાર સુધી રોડની બંને બાજુ બોક્સ અંડરગ્રાઉન્ડ વરસાદી લાઈનની કામગીરી ચલાવી રહી છે. આ વરસાદી લાઈન બનવાથી પાટણ સિટીમાંથી પસાર થતાં હાઇવે ઉપર ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાશે નહીં મહેસાણા: સિવિલ હોસ્પિટલનો પ્રોજેક્ટ‎ મહેસાણા શહેરમાં રૂ.158 કરોડના ખર્ચે નવીન હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. 450 બેડની ક્ષમતવાળી સિવિલ 7-7 માળના 2 ટાવર રહેશે. બનાસકાંઠા: કુંપર (ભા) ધાણધા વચ્ચે કોઝ વે‎ પાલનપુર તાલુકાના ધાણધાથી કુંપર (ભા) ગામ વચ્ચે ઉમરદશી નદીના વહેણ ઉપર કોઝવે બનાવાયો હતો. જ્યાં ગત ચોમાસામાં ભારે વરસાદથી નદીમાં બંને કાંઠે પૂર આવતાં કોઝ-વે ધોવાઇ ગયો હતો. વર્તમાન સમયે માત્ર સમારકામ કરાયું છે પરંતુ નવો કોજ વે બન્યો નથી. સાબરકાંઠા : હિંમતનગરમાં આધુનિક પાર્કિૈગ‎ ​હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં રૂ. 1 કરોડના ખર્ચે આધુનિક પાર્કિંગ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્લુટો હોસ્પિટલ સામે 6000 સ્ક્વેર ફૂટમાં પાર્કિંગ અને ગાંધીજીના સ્મારક પાસે નાનો બગીચો બનશે.
    Click here to Read More
    Previous Article
    12મી જુલાઇ સુધી તમામ રૂટ પર નિ:શુલ્ક મુસાફરીની સુવિધા:સેવા શરૂ થયાના પ્રથમ દિવસે જ ઇ- બસમાં 3500 લોકોની મુસાફરી
    Next Article
    ધનિયાણા ચોકડી બાજુ જાનહાનિનો ભય:પ્રોટક્શન વગર જ રોડ વચ્ચે 15 ફૂટ ઉંડો ખાડો ખોદી દેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment