Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે 3 જિલ્લામાં રેડ અને 11માં ઓરેન્જ એલર્ટ:સુરતમાં ખાડીઓનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ, રાજ્યમાં સિઝનનો 31 ટકા વરસાદ

    1 day ago

    ગુજરાતમાં 22 જુલાઈએ 150થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યા બાદ આજે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં આજે રેડએલર્ટ અપાયું છે. જ્યારે 11 જિલ્લાઓમાં ઓરેન્જ અને 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સુરત શહેરમાંથી પસાર થતી ખાડીઓના જળસ્તરમાં વધારો થતા તંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યમાં સિઝનનો 31 ટકા વરસાદ વરસ્યો છે. 206 જળાશયોમાં 41 ટકા જળસંગ્રહ છે. જ્યારે નર્મદા ડેમમાં 68 ટકા જળસંગ્રહ છે. અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 50 ટકા જ્યારે સૌથી ઓછો કચ્છમાં 3.50 ટકા જ વરસાદ વરસ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હાઈવેની પીઆઈયુ કચેરી વડોદરામાં કાર્યરત થશે:સાંસદ ડો. હેમાંગ જોષીની રજૂઆત રંગ લાવી, હાઇવે પરના નેરોગેજ બ્રિજ પહોળા કરવાનું કામ પૂર્ણતાના આરે
    Next Article
    પોસ્ટથી મંગાવેલો 4.239 કિલો ગાંજો ઝડપાયો:જૂનાગઢ SOGએ ઓડીશાથી પાર્સલમાં મંગાવેલો 2.51 લાખથી વધુનો ગાંજો ઝડપ્યો, 2 આરોપી પકડાયા અને 5 ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment