Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતે એશિયાડમાં આજે ચોથો ગોલ્ડ જીત્યો:તીરંદાજીમાં 3 અને શૂટિંગમાં એક ગોલ્ડ મેડલ જીત્યો; અત્યાર સુધી 10 સુવર્ણ પદક આવ્યા

    11 hours ago

    ભારતે એશિયન ગેમ્સમાં બુધવારે 5 કલાકની અંદર 4 ગોલ્ડ મેડલ જીત્યા. દિવસનો પહેલો ગોલ્ડ લગભગ સવારે 7:45 વાગ્યે ભારતીય મહિલા ટીમે તીરંદાજીની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં જીત્યો. ત્યારબાદ ચિકિતા તનિપાર્થી અને સાહિલ રાજેશ જાધવની જોડીએ મિક્સ્ડ ઇવેન્ટમાં ચેમ્પિયન બની. લગભગ સવારે 11:30 વાગ્યે શૂટિંગની મિક્સ્ડ ટ્રેપ ઇવેન્ટમાં નીરૂ ઢાંડા અને કિનાન ચેનાઈએ ગોલ્ડ જીત્યો. બપોરે 12:43 વાગ્યે ભારતીય પુરુષ ટીમે પણ ગોલ્ડ જીત્યો. આ ગોલ્ડ સાથે ભારત મેડલ ટેલીમાં 7મા સ્થાને પહોંચી ગયું છે. તેણે અત્યાર સુધી 58 મેડલ જીતી લીધા છે. તેમાં 10 ગોલ્ડ, 21 સિલ્વર અને 27 બ્રોન્ઝ સામેલ છે. 9માંથી 5 ગોલ્ડ મહિલાઓએ અપાવ્યા છે. 3 ફોટોમાં ટીમ ઇન્ડિયાનું સેલિબ્રેશન અત્યાર સુધીના મેડલની ખાસ વાતો 3 બોક્સર ફાઇનલમાં પહોંચ્યા
    Click here to Read More
    Previous Article
    કદવાલ દરબારગઢમાં સ્વર્ગસ્થ ઠાકોર સાહેબ જીતેન્દ્રસિંહજીના જન્મદિવસ નિમિત્તે સુંદરકાંડ:કુંવર જય પ્રતાપસિંહજી અને રાજ પરિવાર દ્વારા આયોજન, કાકણપુરના મહારાજે 2027મો પાઠ કર્યો
    Next Article
    અજય દેવગનની 'દૃશ્યમ-3'ની રિલીઝ રોકવાની માંગ:કૉપિરાઇટ વિવાદ પર મદ્રાસ હાઇકોર્ટે સુનાવણી મુલતવી રાખી; એડવાન્સ બુકિંગ ₹18 કરોડને પાર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment