Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડામાં ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી:ગઢડા તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયતની 29 બેઠકો માટે 200થી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવી

    4 days ago

    ગઢડા તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ 29 બેઠકો માટે ભાજપમાં 200થી વધુ કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગઢડા ખાતે ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. આ પ્રક્રિયા દરમિયાન પ્રદેશ ભાજપના નિરીક્ષકો રાજુ ધ્રુવ, ભીવીશા પટેલ અને નરેન્દ્ર પુરોહિતે ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોને સાંભળ્યા હતા.ભાજપમાંથી ચૂંટણી લડવા માટે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સેન્સ પ્રક્રિયા સ્થળ પર મોટી સંખ્યામાં ચૂંટણી લડવા ઈચ્છુક કાર્યકરોનો જમાવડો થયો હતો.જો પક્ષ દ્વારા ત્રણ વર્ષથી ચૂંટણી લડેલા તેમજ 60 વર્ષની ઉંમરની મર્યાદા મૂકવામાં આવે, તો અનેક નેતાઓના પત્તા કપાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઢડામાં ભાજપ દ્વારા યોજાયેલી આ સેન્સ પ્રક્રિયા અંગે ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપ ડાભી તેમજ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાત યાદવે માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં રોયલ કોમ્પલેક્ષના તોડકામનો વિવાદ:ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો મજબૂત હોવા છતાં તોડી પડાઈ હોવાનો આક્ષેપ, દુકાનદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું
    Next Article
    સૂત્રાપાડાનાસરા-થરેલીના ખેડૂતો જમીન બચાવવા મેદાને પડ્યા:પાઈપલાઈન પ્રોજેક્ટ સામે વિરોધ; વૈકલ્પિક માર્ગ અપનાવવા મામલતદારને આવેદન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment