Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 280 પોઈન્ટ ઘટીને 77,728 પર બંધ:નિફ્ટી પણ 78 પોઈન્ટ ઘટ્યો; IT અને FMCG શેરોમાં સૌથી વધુ વેચવાલી

    15 hours ago

    શેરબજારમાં આજે એટલે કે 17 ઓગસ્ટે ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 280 પોઈન્ટ ઘટીને 77,728ના સ્તરે બંધ થયો. નિફ્ટીમાં પણ લગભગ 78 પોઈન્ટનો ઘટાડો રહ્યો, તે 24,287 પર બંધ થયો. IT અને FMCG શેરોમાં સૌથી વધુ વેચવાલી થઈ. આજથી 2 IPO ઓપન થયા હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ અને લલિતા જ્વેલરી માર્ટના IPO આજથી ઓપન થઈ ગયા છે. આમાં રોકાણકારો 19 ઓગસ્ટ સુધી બોલી લગાવી શકશે. લલિતા જ્વેલરી માર્ટ આ IPO દ્વારા 1,700 કરોડ રૂપિયા અને હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ 2,600 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. એશિયન બજારોમાં આજે તેજી 14 ઓગસ્ટે અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 747 કરોડના શેર વેચ્યા શુક્રવારે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા શુક્રવારે એટલે કે 14 ઓગસ્ટે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 70 પોઈન્ટ ઘટીને 79,009 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 29 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 24,366ના સ્તરે બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    બાપુએ કમાલ કરી બતાવ્યો:જાડેજાએ ટેસ્ટમાં 350મી વિકેટ ઝડપી; આવું પરાક્રમ કરનાર પાંચમો ભારતીય બોલર
    Next Article
    પ્રાચીન ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પહેલા સોમવારે ભક્તો ઉમટ્યા:'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે ઢોલ-શરણાઈના નાદથી વાતાવરણ શિવમય બન્યું

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment