Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં આજે કોકરોચ પાર્ટીની તિરંગા રેલી:28 હજાર સુરક્ષાકર્મી તૈનાત; દીપકેનો દાવો- કોઈપણ સમયે મારી ધરપકડ થઈ શકે છે

    1 day ago

    કોકરોચ જનતા પાર્ટી (CJP) શુક્રવારે સાંજે 5 વાગ્યે દિલ્હીના કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં ‘તિરંગો લહેરાવો’ રેલી યોજવા જઈ રહી છે. પાર્ટીની માગ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની છે. આ ઉપરાંત, તે આશુતોષ રાંકા અને સૌરવ દાસને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાના નિર્ણયનો વિરોધ કરશે. જોકે, કનોટ પ્લેસ અને આસપાસના વિસ્તારોમાં BNSSની કલમ 163 લાગુ છે. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)એ કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કને 16 અને 17 ઑક્ટોબરે સામાન્ય લોકો માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. NDMCએ તેનું સ્પષ્ટ કારણ જણાવ્યું નથી. CJPના સ્થાપક અભિજીત દીપકેએ ધરપકડની આશંકા વ્યક્ત કરી છે. તેમણે ગુરુવારે રાત્રે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરીને દાવો કર્યો કે દિલ્હી પોલીસ તેમને ગુરુવારે રાત્રે અથવા શુક્રવારે સવાર સુધીમાં ધરપકડ કરી શકે છે. અભિજીતે X પર કેટલીક તસવીરો પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે સાદા કપડાંમાં પોલીસકર્મીઓ તેમનો પીછો કરી રહ્યા છે. તેમણે કહ્યું- હું નરેન્દ્ર મોદીને કહેવા માગું છું કે અમે આનાથી ડરવાના નથી. હું અહીં બેઠો છું, આવો અને ઉઠાવી લો. જો આ દેશમાં તિરંગો લહેરાવવા માટે જેલ જવું પડશે, તો અમે તેના માટે તૈયાર છીએ.
    Click here to Read More
    Previous Article
    મસ્ક Vs અંબાણી: મસ્કના સણસણતા આરોપો પર રિલાયન્સનો પલટવાર:કહ્યું- ‘અમે ક્યારેય કોમ્પિટિશનથી ડરતાં નથી, સ્ટારલિંકનું સ્વાગત છે’, પણ દેશનો કાયદો માનવો પડશે
    Next Article
    રાજનાથે કહ્યું- બાંગ્લાદેશની જેમ સરકાર પાડવા માંગે છે:રાહુલ યુવાનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે; વિપક્ષ દેશોમાં આતંકવાદીઓ પેદા કરવા માંગે છે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment