Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    28 ઓક્ટોબરથી રત્નકલા ગ્રાઉન્ડ પર 'સ્વદેશી મેળો' યોજાશે:‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ સાથે રત્નકલા ગ્રાઉન્ડ પર સખી મંડળની હસ્તકલાનું વેચાણ; લોક ડાયરો, મેજિક શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહેશે

    9 hours ago

    લોકલ ફોર વોકલ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા મોરબી મહાનગરપાલિકા ૨૮ ઓક્ટોબરથી ‘સ્વદેશી મેળો’ યોજશે. ‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ સાથે આ મેળો મોરબીના રત્નકલા ગ્રાઉન્ડ ખાતે યોજાશે. સ્કાય મોલ પાસે આવેલા રત્નકલા ગ્રાઉન્ડ પર યોજાનારા આ મેળામાં સખી મંડળની બહેનો વિવિધ હસ્તકલાની વસ્તુઓ અને સ્થાનિક સામગ્રીઓનું વેચાણ કરશે. આ મેળાનું મુખ્ય આકર્ષણ સાંસ્કૃતિક કાર્યક્રમો, યોગા થીમ પર આધારિત પ્રસ્તુતિઓ, મેજિક શો, લોક ડાયરો અને સ્વચ્છતા જાગૃતિના નાટકો રહેશે. મોરબી મહાનગરપાલિકાએ મોરબીવાસીઓને આ કાર્યક્રમો નિહાળવા અને મેળાનો લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ત્રણ મહિનાની સારવાર બાદ ઘાયલ સિંહબાળ જંગલમાં મુક્ત:લોખંડના દરવાજામાં ફસાઈને ઘાયલ થયેલા સિંહબાળને ગિરનાર અભયારણ્યમાં મુક્ત કરાયું, માતા સાથે પુનઃમિલન
    Next Article
    સુરેન્દ્રનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા:જોરાવરનગર પોલીસે રતનપરની શેરી નં. 11માં દરોડો પાડી રૂ. 10,280 રોકડા જપ્ત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment