Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા:જોરાવરનગર પોલીસે રતનપરની શેરી નં. 11માં દરોડો પાડી રૂ. 10,280 રોકડા જપ્ત કર્યા

    10 hours ago

    સુરેન્દ્રનગરમાં જુગાર વિરોધી કાર્યવાહી હેઠળ જોરાવરનગર પોલીસે રતનપર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પોલીસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા. તેમની પાસેથી રોકડા રૂ. 10,280 અને જુગાર રમવાના સાધનો જપ્ત કરાયા છે. પોલીસ કોન્સ્ટેબલ ધવલભાઈ રમેશભાઈ વાઘેલાને મળેલી બાતમીના આધારે રતનપરની શેરી નં. 11માં ભોગાવો નદીના કાંઠે રમેશભાઈ ઉર્ફે કોલસો મગનભાઈ પરમારના મકાન સામે દરોડો પડાયો. પોલીસે રમેશભાઈ ઉર્ફે કોલસો મગનભાઈ પરમાર (ઉં.વ. 56), મહેશભાઈ ગણેશભાઈ ચાવડા (ઉં.વ. 51) અને દીપકભાઈ પ્રેમજીભાઈ રાઠોડ (ઉં.વ. 36)ને પકડ્યા. તેમની પાસેથી ગુડદી-પાસા નંગ-2 અને રોકડા રૂ. 10,280 સહિતનો મુદ્દામાલ કબજે કરાયો. જોરાવરનગર પોલીસે ત્રણેય આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    28 ઓક્ટોબરથી રત્નકલા ગ્રાઉન્ડ પર 'સ્વદેશી મેળો' યોજાશે:‘સર્જનથી સમૃદ્ધિ’ થીમ સાથે રત્નકલા ગ્રાઉન્ડ પર સખી મંડળની હસ્તકલાનું વેચાણ; લોક ડાયરો, મેજિક શો અને સાંસ્કૃતિક કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહેશે
    Next Article
    ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં મોટું અપડેટ:ચારેય આરોપીને 28 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા, હથિયારોની સપ્લાય અંગે તપાસ ચાલુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment