Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણમાં ગેરકાયદે દારૂનો મોટો જથ્થો ઝડપાયો:2,763 બોટલ દારૂ, બિયર અને બાઇક સહિત ₹3.20 લાખનો મુદ્દામાલ જપ્ત

    9 hours ago

    દમણ પોલીસે ગેરકાયદે દારૂની હેરાફેરી અને વેચાણ સામે કાર્યવાહી કરી છે. છેલ્લા 48 કલાકમાં ચાર અલગ-અલગ સ્થળોએથી 2,763 બોટલ વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે. આ કાર્યવાહીમાં એક મોટરસાઈકલ સહિત કુલ ₹3.20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે કાચીગામ, કડૈયા, ડાભેલ અને મોટી દમણ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. 28 સપ્ટેમ્બરે કાચીગામના સોમનાથ ભુપેન્દ્રનગર ખાતેથી 899 બોટલ દારૂ મળ્યો હતો. કડૈયામાં વાહન ચેકિંગ દરમિયાન બાઇક સાથે 84 બોટલ દારૂ જપ્ત કરાયો. 27 સપ્ટેમ્બરે ડાભેલના જલારામ કિરાણા સ્ટોરમાંથી 1,112 બોટલ વિદેશી દારૂ ઝડપાયો. 26 સપ્ટેમ્બરે મોટી દમણના દુકાનો અને ઢાબામાંથી 668 બોટલ દારૂ મળ્યો. પોલીસે ગુના નોંધી દારૂના સપ્લાય ચેઇન સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 70 લાખની લક્ઝુરિયસ Audi સળગી:પાલ ગ્રીન સિટી રોડ પર ચાલુ કારના બોનેટમાંથી ધુમાડા નીકળ્યા, ચાલકની સમયસૂચકતાથી જીવ બચ્યો
    Next Article
    વનમંત્રી અર્જુન મોઢવાડીયા રાજકોટમાં:આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલનું મુજબ સિંહદર્શન વહેલું શરૂ કર્યાનો દાવો, ગીરમાં ગેરકાયદે રિસોર્ટ કોના આશીર્વાદથી ધમધમતા હતા ? સવાલ સાંભળી ચાલતી પકડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment