Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મુખ્યમંત્રીની હાજરીમાં ભાજપની બેઠક:સૌરાષ્ટ્ર ઝોનના પદાધિકારીઓ હાજર રહ્યા, 27મીએ રાજકોટમાં રેલીની ચર્ચા

    7 hours ago

    મોરબીમાં કમલમ કાર્યાલય ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સૌરાષ્ટ્ર ઝોનની ભાજપની બેઠક યોજાઈ. આ બેઠકમાં 27 તારીખે રાજકોટમાં યોજાનારી 'લોકતંત્ર બચાવો, અરજકતા હટાવો' રેલી અંગે ચર્ચા થઈ. સનાળા ગામ પાસે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલયમાં યોજાયેલી આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા, રિવાબા જાડેજા, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી અને સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી અનિરુદ્ધભાઈ દવે હાજર રહ્યા. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ધારાસભ્યો, સાંસદો, માજી સાંસદો, માજી ધારાસભ્યો, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખો તેમજ મહાનગરપાલિકાના મેયર-ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ માહિતી મોરબી જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેનાએ આપી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર પોલીસે ચિત્ર અને નિબંધ સ્પર્ધા યોજી:પોલીસ સંભારણા અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે હેડક્વાર્ટર ખાતે, SP પ્રેમસુખ ડેલુ હાજર રહ્યા
    Next Article
    નવસારીના પૌંઆનો દેશભરમાં ડંકો:દરરોજ 500 ટન ઉત્પાદન, 50 મિલોમાં હજારો લોકોને રોજગારી, વાર્ષિક 1000 કરોડનો ઉદ્યોગ; શરદ પૂનમ પર દૂધ-પૌંઆ ખાવાનું આયુર્વેદિક-વૈજ્ઞાનિક મહત્ત્વ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment