Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારો પહેલા ગોધરામાં બેંક મેનેજરો સાથે સુરક્ષા બેઠક યોજાઈ:SP કચેરી ખાતે ચોરી-લૂંટ રોકવા તકેદારીના પગલાં પર ચર્ચા

    9 hours ago

    આગામી નવરાત્રી, દશેરા, દિવાળી અને બેસતા વર્ષ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને ગોધરા SP કચેરી ખાતે એક સુરક્ષા બેઠક યોજાઈ હતી. SOG PIની હાજરીમાં પંચમહાલ જિલ્લાની સરકારી અને ખાનગી બેંકોના મેનેજરો આ બેઠકમાં જોડાયા હતા. તહેવારોમાં લોકો બેંકોમાંથી દાગીના લેવા-મૂકવા, નવા દાગીના ખરીદવા કે મોટી રોકડ ઉપાડવા વધુ જાય છે. આવા સમયે ગુનેગારો રેકી કરીને ચોરી કે લૂંટફાટ કરી શકે છે. નાગરિકોના જીવ અને માલની સુરક્ષા માટે તેમજ પોલીસ અને બેંક મેનેજમેન્ટ વચ્ચે સારો તાલમેલ જાળવવા આ બેઠક થઈ હતી. બેંકોમાં સુરક્ષા અને તકેદારીના પગલાં લેવા માટે જરૂરી સૂચનાઓ અપાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ચાર વર્ષથી વળતર ન મળતાં ધરમપુરમાં ખેડૂતોના ધરણાં:પાઇપલાઇન માટે જમીન લેવાઈ, 25 દિવસમાં ચૂકવણીની વહીવટી તંત્રની ખાતરી
    Next Article
    અમરેલી જિલ્લામાં મહેસૂલ કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાલ:પડતર માંગણીઓના નિરાકરણની માંગ સાથે તાલુકા મથકે વિરોધ, કામગીરી ઠપ થતાં અરજદારો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment