Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 26 હજાર ઉમેદવારો નોંધાયા:મનપા 4703, ન.પા. 4958, જિલ્લા-તાલુકા પંચાયતમાં 16,555 ફોર્મ ભરાયા, છેલ્લા દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ

    13 hours ago

    આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોવાને કારણે રાજ્યભરમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. દિવસભર ઉમેદવારો અને તેમના સમર્થકોનો ધસારો નોંધાયો હતો, જેમાં છેલ્લી ઘડીએ મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા. ખાસ કરીને પક્ષો દ્વારા અંતિમ ક્ષણ સુધી ઉમેદવારોને લઈને ચાલી રહેલા મંથન બાદ ટિકિટ જાહેર થતા ઘણા સ્થળોએ એકસાથે ફોર્મ ભરાવાની દોડ લાગી હતી. પરિણામે મહાનગરપાલિકાથી લઈને તાલુકા પંચાયત સુધી તમામ સ્તરે ભારે પ્રતિસાદ મળ્યો છે અને કુલ 26,216 ઉમેદવારી નોંધાતા આ ચૂંટણીમાં જોરદાર ટક્કર જોવા મળશે તે નિશ્ચિત બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    સમય રૈનાની મજાક પર અમિતાભ બચ્ચનની ગંભીર ટિપ્પણી:ડિજિટલ દુનિયાના દબાણ પર ચિંતા વ્યક્ત કરી, લખ્યું- 'મગજનું વિચારવાવાળું બટન હવે નેટના હાથમાં છે'
    Next Article
    કોંગ્રેસે સીધા મેન્ડેટ આપી ફોર્મ ભરાવ્યા, આપને ઉમેદવારોના ફાંફા પડ્યા:ભાવનગર, વડોદરા અને સુરત મનપામાં ચિત્ર ફાઇનલ, ચૂંટણી લડ્યા પહેલા જ 42 સીટ પર ભાજપે ખેલ પાડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment