Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાનો સરવે:શહેરના 26 વિસ્તારમાં 3 દિવસ સુધી સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ ગરમી રહેશે

    4 days ago

    આગામી 3 દિવસ સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ ગરમી રહેવાની શક્યતા હોય તેવાં શહેરનાં 26 સ્થળ મનપાએ જાહેર કર્યા છે ત્યારે આ વિસ્તારના નાગરિકોએ મહત્તમ પાણી પીવું તેમજ હીટવેવની અસર ખાળવા માટે યોગ્ય પગલાં લેવા પણ સૂચન કર્યું છે. સેટેલાઇટના જમીનની હવાના અભ્યાસના આધારે આ સરવે કરાયો હતો. જેમાં અહીં ગરમીનું પ્રમાણ સામાન્ય કરતાં વધારે રહેવાની શક્યતા છે. 46 સ્પોટ એવા જ્યાં 2થી 3 ડિગ્રી ગરમી મ્યુનિ.એ એક સ્ટાર્ટઅપ સાથે કરેલા એમઓયુ બાદ તાજેતરમાં વિવિધ વિસ્તારમાં ગરમીની સેટેલાઇટ મારફતે સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના કયા વિસ્તારમાં સામાન્ય ગરમી કરતાં વધારે ગરમી હોય છે તેનો સરવે કરાયો છે, જેથી હીટ વેવ દરમિયાન આ વિસ્તારોમાં નાગરિકોને વધુ તકેદારી રાખવા માટે સૂચન કરી શકાય. આવા 200થી વધારે સ્પોટ શોધાયા છે. આ 26 વિસ્તારો મ્યુનિ. દ્વારા જાહેર કરાયા • ઝોન - વિસ્તાર • પશ્ચિમ : એચ.બી. કાપડિયા સ્કૂલ પાસે, ચાંદખેડા, સાબરમતી રેલવે સ્ટેશન • દક્ષિણ ઝોન : વટવા પોલીસ સ્ટેશન, ડી માર્ટ નજીક, પીરાણા ડમ્પ સાઇટ • ઉત્તર ઝોન : નરોડામાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની પાસે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ. પાસે, લક્ષ્મી સ્કાય સિટિ પાસે, મેમ્કો એએમટીએસ બસ સ્ટોપ પાસ, ઇન્ડિયા કોલોનીમાં ડી માર્ટ આસપાસ, સરદાર નગરમાં સરદાર પટેલ એરપોર્ટ, સરદાર નગર પોલીસ સ્ટેશન આસપાસ. પૂર્વઝોનમાં : વસ્ત્રાલમાં દેવસ્ય રોડ,વસ્ત્રાલ પ્રાથમિક શાળાની પાસે, વસ્ત્રાલ ગામ, રામોલ હાથીજણ વિસ્તારમાં સરસ્વતી વિદ્યાલય, વિંઝોલ ગામ, રવિ ઇન્ડસ્ટ્રીઝ એસો.ની પાસે, વટવા જીઆઇડીસી રોડ, શ્રી હરિ દર્શન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રોડ, હાથીજણ સર્કલ, સેન્ટ ઝેવિયર્સ સ્કુલની પાસે, ઓઢવ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, એસબીઆઇ બ્રાન્ચ
    Click here to Read More
    Previous Article
    મહોત્સવનું આયોજન:થલતેજના સાઈધામ મંદિરમાં 2 વર્ષ પછી નવા મંદિરમાં રામનવમીએ જ રામલલાનું આગમન
    Next Article
    શિક્ષણ:RTE હેઠળ વાલીઓ ફોર્મ ભરતી વખતે સવારની કે બપોરની પાળી પસંદ કરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment