Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના વડીયામાં શ્વાને બાળકને ફાડી ખાંધો:25 દિવસમાં 4 બાળકો પર જીવલેણ હુમલો થયો, ગામમાં ફફડાટ ફેલાયો

    2 weeks ago

    અમરેલીના વડીયા પંથકમાં શ્વાનો હિંસક બન્યા છે. આજે વડીયાના ખાન ખીજડિયા સિમ વિસ્તારમાં શ્વાનોએ એક બાળકને ફાડી ખાંધો હતો. પ્રફુલભાઈ માવજીભાઈ બોરડના ખેતરમાં ખેતમજૂરના દીકરા ને ફાડી ખાધો. જેથી બાળકનું મોત થયું છે. સતત નાના બાળકો ઉપર હુમલાની ઘટનાથી સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો છેલ્લા 20થી 25 દિવસમાં 4 બળકો પર જીવલેણ હુમલો કર્યો છે. જેમાંથી બે બાળકોને મોતને ઘાટ ઉતાર્યાં છે. અમે આને અપડેટ કરી રહ્યા છીએ...
    Click here to Read More
    Previous Article
    સુરતમાં આર્મી જવાનનું રહસ્યમય મોત:જમવા જવાનું કહી નીકળ્યા બાદ મધ્યરાત્રીએ કાકાના મોબાઈલ પર મોકલ્યું લોકેશન, સવારે તે જ જગ્યાએથી લાશ મળી
    Next Article
    સુરતમાં અશાંતધારો બન્યો ‘માથાનો દુખાવો’:2 વર્ષ સુધી ફાઈલો લટકાવતા વકીલો લાલઘૂમ, કલેક્ટર-CPને આવેદન આપી પૂછ્યું- ‘શું ધ્રુવીકરણ માત્ર કોટ વિસ્તાર પૂરતું જ છે?’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment