Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરના સ્મશાનભૂમિમાં ભાજપના આગેવાનોએ સફાઈ અભિયાન કર્યું:વડાપ્રધાનના 25 વર્ષ પૂર્ણ થતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

    2 days ago

    લાલપુરના શિવાજીનગર સ્મશાનભૂમિ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત 'સેવા મારું યોગદાન' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ સ્મશાનભૂમિ ખાતે સફાઈ કામગીરી કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડા, અરશીભાઈ કરગીયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનના પ્રતિનિધિ તુષારભાઈ માકડિયા, સરપંચ જયેશભાઈ તેરૈયા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ ગમારા, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા કારોબારી સભ્ય મહેશભાઈ ગોહિલ અને ભાજપ આગેવાન ઉમેશભાઈ મેસવાણિયા સહિત ઘણા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરની 10 સ્કૂલના 521 વિદ્યાર્થીઓએ સર્વાંગી શિક્ષણની તાલીમ અપાઈ:સ્કાઉટ ગાઈડ સંઘ સહિતના વિદ્યાર્થીઓ જોડાયા, મેદાની તાલીમ અને જીવન ઉપયોગી કૌશલ્ય
    Next Article
    સક્કરબાગ ઝૂ ખાતે યોજાયું 'બટરફ્લાય વૉક' આયોજન:જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે 'બિગ બટરફ્લાય મંથ' નિમિત્તે વિશેષ 'બટરફ્લાય વૉક' યોજાઈ,પ્રકૃતિ પ્રેમીઓએ પતંગિયાઓની વિવિધ પ્રજાતિઓ અને જીવનશૈલીને નજીકથી નિહાળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment