Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસ્ટ ઇન્ડીઝે ભારતને 248 રનનો ટાર્ગેટ આપ્યો:શાઈ હોપે સિરીઝમાં બીજી સદી ફટકારી; પ્રિન્સ, અક્ષર અને અર્શદીપને 1-1 વિકેટ મળી

    1 day ago

    વેસ્ટ ઇન્ડીઝે ચોથી T-20માં ભારતને આપ્યો 248 રનનો ટાર્ગેટ આપ્યો છે. હેદરાબાદમાં ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 247 રન બનાવ્યા છે. કેપ્ટન શાઈ હોપે બુધવારે 50 બોલમાં 102 રનની ધમાકેદાર ઇનિંગ રમી. તેણે આ દરમિયાન 4 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા હતા. આ સિરીઝમાં તેની આ બીજી સદી છે. આ પહેલાં તેણે બીજી T-20 મેચમાં પણ સેન્ચુરી ફટકારી હતી. તેના સિવાય શેરફેન રૂધરફોર્ડે અણનમ 49 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી બોલિંગમાં પ્રિન્સ યાદવ, અક્ષર પટેલ અને અર્શદીપ સિંહે એક-એક વિકેટ ઝડપી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નિતિશ રેડ્ડી, નમન ધીર, અક્ષર પટેલ, મયંક યાદવ, અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ. વેસ્ટ ઇન્ડીઝ (WI): શાઈ હોપ (કેપ્ટન અને વિકેટકીપર), જ્વેલ એન્ડ્રુ, શિમરોન હેટમાયર, રોવમેન પાવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, કીમો પોલ, રોસ્ટન ચેઝ, શમાર સ્પ્રિંગર, શમાર જોસેફ અને ગુડાકેશ મોતી.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:રાજ્યશ રેયાંશ સોસાયટીમાં નવરાત્રી મહોત્સવ, 100થી વધુ સભ્યો ગરબાના રંગે રંગાયા, એકતા અને ભાઈચારાનો સંદેશ
    Next Article
    અમદાવાદમાં ચાર અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા:કન્ટેનર ટ્રકની પાછળ બંને બાઈક સાથે અથડાયા, અલગ અલગ ગુના નોંધી પોલીસે તપાસ હાથ ધરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment