Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં ભારે વરસાદની આગાહી:24 જુલાઈએ શાળાઓ, ITI અને આંગણવાડીઓમાં રજા જાહેર

    17 hours ago

    મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે, 24 જુલાઈ, 2026ના રોજ તમામ શાળાઓ, ITI અને આંગણવાડી કેન્દ્રોમાં રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે હવામાન ખાતાની આગાહી અને જિલ્લા વહીવટી તંત્રની સૂચનાઓને ધ્યાનમાં રાખીને આ પગલું ભરવામાં આવ્યું છે. જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આઇટીઆઈ અને આંગણવાડી કેન્દ્રોમાં રજા રહેશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ શાળા સંચાલકો અને આચાર્યોને આ આદેશનો કડક અમલ કરવા સૂચના આપી છે. ભારે વરસાદની સંભાવનાને કારણે, વાલીઓ અને વિદ્યાર્થીઓને સાવચેત રહેવા તેમજ બિનજરૂરી બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ભારે વરસાદની આગાહીના પગલે શાળા-કોલેજ બંધ:ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે આવતીકાલએ આંગણવાડીથી લઈ શાળા, કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે
    Next Article
    આણંદમાં ભારે વરસાદની આગાહી:24 જુલાઈએ શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment