Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં કલેક્ટરે 24 કલાકમાં 33 વાહન જપ્ત કર્યા:ખનિજ માફિયાઓ પર તવાઈ, ટ્રેક્ટરચાલકોએ રસ્તા પર રેતી ઠાલવી

    3 days ago

    છોટા ઉદેપુર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન સામે કલેક્ટર ગાર્ગી જૈને કડક કાર્યવાહી કરી છે. કલેક્ટરે બનાવેલી ટીમે 24 કલાકમાં વિવિધ સ્થળોએ દરોડા પાડીને 33 વાહનો જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં 16 ટ્રેક્ટર અને 17 ટ્રકનો સમાવેશ થાય છે. રજાના દિવસોમાં ખનિજ માફિયાઓ વધુ સક્રિય બનતા હોવાથી કલેક્ટરે વિશેષ ટીમ બનાવીને આ દરોડા પાડ્યા હતા. જિલ્લામાં રેતી માફિયાઓ બેફામ રીતે ગેરકાયદેસર ખનન કરી રહ્યા છે. રાત્રિના સમયે મોટા પાયે રેતીનું વહન કરવામાં આવે છે. તપાસ ટીમોથી બચવા માટે ટ્રેક્ટર ચાલકો ચાલુ ટ્રેક્ટરે રસ્તા પર રેતી ખાલી કરીને ભાગી જતા હોવાના વીડિયો પણ વાયરલ થયા છે.
    Click here to Read More
    Previous Article
    પ્રેમલગ્ન પછી પરણિતાને સાસરિયામાં ત્રાસ:પતિથી છુટકારો મેળવવા અભયમની મદદ લીધી, પિયર-સાસરીયામાં સંબંધ ન હોવાથી સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય
    Next Article
    જામનગરમાં પદયાત્રી સંન્યાસીની સાયકલમાંથી ચોરી:દ્વારકા જતા વૃદ્ધના 60 હજાર રોકડા અને સામાન ગાયબ, ત્રણ સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment