Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંજો આપનાર વોન્ટેડ‎:ગણદેવીના દેસાડ નાકા પાસેથી રિક્ષામાં 23.81 ગ્રામ ગાંજા સાથે ચાલક ઝબ્બે

    1 day ago

    સુરત વિભાગના આઈજીપી પ્રેમ વીર સિંહ અને નવસારી એસપી રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ ગણદેવી પોલીસે નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી બી.વી. ગોહીલના માર્ગદર્શનમાં પીઆઈ એન.આઈ. રાઠોડ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અહેકો યોગેશભાઈને મળેલી બાતમીના આધારે ગણદેવીના દેસાડ નાકા સ્મશાનભૂમિ પાસે ખુલ્લી જગ્યામાંથી એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આરોપી શબ્બીર હમીદ તાઈ (ઉ.વ. 50, રહે. ગણદેવી) પાસેથી 23.81 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો રૂ. 2100, ઓટો રિક્ષા (નં. GJ-15-Y-8440) રૂ. 30 હજાર તેમજ અન્ય સામગ્રી મળી રૂ.32100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગણદેવી પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી શબ્બીર તાઈની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગાંજો આપનાર અંદાજે 50 વર્ષીય અજાણ્યાને વોન્ટેડ જાહેર કરી પીએસઆઈ એન.એ. પટેલ આગળની તપાસ ચલાવી રહ્યાં છે. છેલ્લા એક વર્ષમાં નવસારી જિલ્લા પોલીસ અને SOG દ્વારા કરાયેલી NDPS કાર્યવાહી
    Click here to Read More
    Previous Article
    સંકલનમાં ભાજપના જ ધારાસભ્યે અધિકારીઓને આડે હાથ લીધા:સ્મશાનના ખાનગીકરણથી પાલિકાને નુકસાન, સંસ્થાઓ પાસે કામ કરાવો
    Next Article
    પુરવઠા અને PM પોષણ સમિતિની બેઠકમાં કલેક્ટરે તાકીદ કરી‎:અનાજના વિતરણમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment