Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક:ડેમની જળસપાટી 23.7 ફૂટે પહોંચી, ખેડૂતો અને જિલ્લામાં ખુશીનો માહોલ

    17 hours ago

    હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ઉપરવાસમાં સારા વરસાદના પગલે ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. ડેમમાં પાણીની સતત આવકથી ખેડૂતો સહિત સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. ઉપરવાસમાં વરસાદથી શેત્રુંજી ડેમમાં પાણીની આવક ભાવનગર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યારે ઉપરવાસમાં સારા વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર જે.એન બારૈયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બપોરે 12:30 વાગ્યાથી શેત્રુંજી ડેમમાં 5,684 ક્યુસેક પાણીની આવક શરૂ થઈ હતી. ત્યારબાદ ઉપરવાસમાંથી પાણીનો પ્રવાહ સતત વધતા ડેમમાં 8,117 ક્યુસેક પાણીની આવક અવિરત ચાલુ છે. હાલ ડેમની જળસપાટી 23.7 ફૂટ પર પહોંચી છે.
    Click here to Read More
    Previous Article
    પંડવાણી ગાયિકા તીજનબાઈ પંચતત્વમાં વિલીન:રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર; નાના પાસેથી પ્રેરણા મળી, 13 વર્ષની ઉંમરે પહેલીવાર ગાયું
    Next Article
    પાટણના ગોખાંતરમાં પુત્રએ પિતાની હત્યા કરી:કામ-ધંધો ન કરવા બાબતે પિતાએ ઠપકો આપતા ઉગ્ર ઝઘડા બાદ હત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment