Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના રૂપાલ કંપામાં ખેતરમાં ઘાસમાં આગ:ફાયર વિભાગે 2300 લીટર પાણીનો ઉપયોગ કરી આગ બુઝાવી

    15 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રૂપાલ કંપામાં આજે બપોરના સમયે એક ખેતરમાં ઘઉંના ઘાસમાં આગ લાગી હતી. વીજ તણખા ઝરવાને કારણે આ ઘટના બની હતી. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના ફાયર ઓફિસર મયંક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, રૂપાલ કંપામાં ચેતન પટેલના ખેતરમાં આગ લાગી હતી. કોલ મળતા જ ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે 2300 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ બુઝાવી હતી. સમયસર કાર્યવાહી થતાં ખેતરમાં આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટું નુકસાન ટળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    FLO વડોદરા દ્વારા મહિલા સશક્તિકરણનો મહાકુંભ:શિવાની પટેલે સ્મિતા જાટિયાને સોંપી કમાન, વર્ષ દરમિયાન 1,700 યુવતીઓને મળી રોજગારલક્ષી તાલીમ
    Next Article
    યુવાનો માટે 50 હજાર જીતવાની તક:MY Bharat પોર્ટલ પર ગ્રામીણ વિકાસની ગાથા રજૂ કરી મેળવો આકર્ષક રોકડ ઇનામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment