Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાની પ્રથમ વરસી:ક્રેશ સાઈટ પર જોવા મળ્યા કાળજુ કંપાવતા દ્રશ્યો, પરિવાર-પોલીસ હાજરીમાં પ્રેમિકાનું ગળું કાપ્યું, 2.30 કરોડના દારુ પર રોલર ફેરવી દેવાયું

    9 hours ago

    ગોઝારી પ્લેન ક્રેશ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ અમદાવાદ પ્લેન ક્રેશને એક વર્ષ પૂર્ણ થતા આજે સાઈટ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો. મૃતકોના પરિવારજનોના હૈયાફાટ રુદન કર્યું..સાઇટ પર રૂપાણીની તસવીર મૂકાઈ.પરિવારજનો હજુ ક્રેશના કારણની રાહ જોઈ રહ્યા છો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સરકારનો નિર્ણય અમદાવાદ વિમાન દુર્ઘટના સ્થળની રૂ. 547 કરોડના ખર્ચે તસવીર બદલાશે.. ન્યૂ મેન્ટલ કેમ્પસમાં હોસ્પિટલ, 510 યુનિટની PG હોસ્ટેલ અને અદ્યતન ફૂડ-ડ્રગ્સ લેબોરેટરીનું નિર્માણ કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો 160થી વધુ દબાણો તોડી 26000 ચો.મી જગ્યા ખુલ્લી કરાઈ અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલીશન હાથ ધરાયું. 160થી વધુ દબાણો તોડી આંબા તળાવની 26000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાઈ... આશિયાના છીનવાતા રહીશોએ કહ્યું કે મકાન વગર રોડ પર રખડીશું...અહીંયા જ પડ્યા રહીશું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ધારિયા -છરીથી હુમલો કરી યુવકની હત્યા કરાઈ થરાદના લાખણીના કૂવાણા ગામે હાઈવે પરના પાર્લર પર યુવાન પર ધારિયા-છરીથી જીવલેણ હુમલો કરી હત્યા કરી દેવાઈ.. ત્રણ અજાણ્યા શખ્સો હથિયારો સાથે યુવક પર તૂટી પડ્યા. ભરબજારમાં કોઇ યુવકને બચાવવા પણ ન આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ગીર સોમનાથમાં ₹310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત વેરાવળમાંથી આશરે 310 કરોડ રૂપિયાના આંતરરાજ્ય સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો. પોલીસે NCCRP અને સમન્વય પોર્ટલની મદદથી ઓનલાઈન ઠગાઈ માટે પોતાના બેંક ખાતા ભાડે આપતા 5 આરોપીઓની ધરપકડ કરી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો પરિવાર-પોલીસ હાજરીમાં પ્રેમિકાનું ગળું કાપ્યું ગાંધીનગરની હોટલમાં પ્રેમીએ પરિવાર અને પોલીસની હાજરીમાં પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળુ કાપી નાખ્યું અને પોતાના ગળા પર પણ ચપ્પૂના ઘા ઝીંક્યા... પ્રેમી યુગલ મધ્યપ્રદેશથી ભાગીને આવ્યું હતું.. પકડાઈ જતા પ્રેમીએ આ કૃત્ય કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો રબર ફેક્ટરીમાં લાગેલી આગને મેજર કોલ જાહેર કરાયો મોરબીના હળવદમાં કોયબાની રબર ફેક્ટરીમાં આગ લાગી.. આગ એટલી વિકરાળ છે કે 4 શહેરોની 6 ફાયર ફાઈટરોની ટીમને બોલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરાઈ રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો પાર્ક કરેલી કારમાંથી મળી યુવકની કોહવાયેલી લાશ સુરતના ઉત્રાણમાં પાર્ક કરેલી કારમાંથી કોહવાયેલી લાશ મળી આવી. મૃતક યુવક પાંચ દિવસથી ગુમ હતો અને માનસિક અસ્થિર હતો..કારમાંથી દુર્ગંધ આવતા લાશ હોવાનું બહાર આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો 2.30 કરોડના દારુ પર રોલર ફેરવી દેવાયું સુરતના પલસાણામાં 2.30 કરોડના દારુ પર રોલર ફેરવી દેવાયું... પલસાણા પોલીસે 4 મહિનામાં 1 લાખથી વધુની દારૂની બોટલ જપ્ત કરી હતી.. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસશે? આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે.. 15 જૂન સુધીમાં સાઉથ-વેસ્ટ મોન્સૂન વિધિવત દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    સ્પોર્ટ્સ અપડેટ:સિંધુ ઓસ્ટ્રેલિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પહોંચી, આવતીકાલે વર્લ્ડ ચેમ્પિયન સામે ટકરાશે
    Next Article
    ગોધરા RTO: ફેન્સી નંબર માટે 21 જૂનથી ઈ-હરાજી:ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોના માલિકો ભાગ લઈ શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment