Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 13 સ્થળોએ તપાસ કરી:11 સ્થળોએ ગેરરીતિ મળતા નોટિસ આપી, 60 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો

    17 hours ago

    સુરેન્દ્રનગર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા તપાસવા વ્યાપક ચેકિંગ કર્યું. વિભાગે સરકારી અને ખાનગી હોસ્ટેલો તેમજ ખાણીપીણીની દુકાનો સહિત કુલ 13 સ્થળોએ તપાસ કરી. ચેકિંગ દરમિયાન કેટલાક સ્થળોએ વાસી ખોરાક સહિતની ગેરરીતિઓ સામે આવી. આથી વિભાગે 11 એકમોને નોટિસ આપી. આશરે 60 કિલો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને સંગ્રહની તપાસ કરી. કાર્યવાહીની જાણ થતા કેટલાક હોટલ અને ધાબાના સંચાલકો દુકાનો બંધ કરી ફરાર થઈ ગયા હતા. આવા સ્થળોએ પણ આગામી સમયમાં તપાસ કરાશે.
    Click here to Read More
    Previous Article
    સ્વ. બી. એચ. પટેલની યાદમાં બીલીમોરા ગ્રુપોએ સેવા યજ્ઞ કર્યો:કપરાડાના ઓઝરડા ગામે 230 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને બ્લેન્કેટ અપાયા
    Next Article
    અરવલ્લીમાં પોશડોડાની હેરાફેરી રોકવા ગયેલી પોલીસ પર ફાયરિંગ:માલપુર પાસે LCB અને આરોપીઓ વચ્ચે સામસામે ગોળીબાર, એક ઘાયલ, 2 પિસ્તોલ જપ્ત, 10 દિવસમાં બીજી ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment