Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ જિલ્લામાં 22,561 છાત્રોએ પરીક્ષા આપી‎:ધો-10મા અંગ્રેજી પેપરમાં ફકરાના પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવ્યા

    18 hours ago

    ભરૂચ જિલ્લામાં ધોરણ-10 અને 12 નું બુધવારે અંગ્રેજી, કમ્પ્યુટર અધ્યયન, હિન્દી બીજી ભાષા ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. તેમજ પરીક્ષા દરમિયાન એક પણ ચોરીના કેસ સામે આવ્યા નથી. ધોરણ-10 ના અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર મધ્યમ રહ્યું હતું. જોકે ફકરા માથી જે સવાલો પૂછવામાં આવ્યા હતા તે ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવ્યા હતા. તેથી થોડો સમય લઈ લેય તેવા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. જોકે તે સિવાય વ્યાકરણ નિબંધ સહિત ના સવાલો સરળ પૂછવામાં આવ્યા હતા. તેથી છાત્રો આરામ થી પાસ તો થઈ જશે આમ એકંદરે અંગ્રેજીનું પ્રશ્નપત્ર મધ્યમ રહ્યું હોવાનું વિષય એક્સપર્ટે જણાવ્યું હતું. જોકે તે સિવાય ના અન્ય પ્રશ્ન પત્રો સરળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ પરીક્ષા દરમિયાન ધોરણ 10 અને 12 ના કુલ 22,561 છાત્રોએ પરીક્ષા આપી હતી જ્યારે 503 છાત્રો કોઈ કારણ સર ગેરહાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    લૂંટેરી દુલ્હનએ ફેરાવ્યું ફુલેકું:અંકલેશ્વરની યુવતીએ બનાસકાંઠામાં ત્રણ લોકો સાથે લગ્ન કરી લૂંટી લીધાં
    Next Article
    20થી વધારે સોસાયટીના રહીશો પરેશાન:ભરૂચની શ્રવણ ચોકડી પાસે 15 દિન પહેલાં ખોદાયેલો ખાડો પૂરાયો નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment