Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લૂંટેરી દુલ્હનએ ફેરાવ્યું ફુલેકું:અંકલેશ્વરની યુવતીએ બનાસકાંઠામાં ત્રણ લોકો સાથે લગ્ન કરી લૂંટી લીધાં

    20 hours ago

    અંકલેશ્વર ની લૂંટેરી દુલ્હન ગેંગ એ બનાસકાંઠામાં એક બે નહિ ત્રણ ત્રણ દુલ્હાનું ફુલેકુ ફેરવી ફરાર થઇ ગઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંદાડા, છાપરા, કાંસીયા સહીત ગામ ની યુવતી ઓ જોડે લગ્ન નક્કી લગ્ન કરાવી ને 3 દિવસ માં દુલ્હન રફુચક્કર થઇ જતી હતી પત્ની શોધમાં અંકલેશ્વર આવતા પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે બનાસકાંઠાના 4 ઈસમો ને અંકલેશ્વર પોલીસ મથકે ધામા નાખ્યા છે. આ યુવકો એકત્ર થઇ અંકલેશ્વર ખાતે યુવતી ગામ આવતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો છે. હવે તેઓ પોલીસ મથકે પહોંચ્યો છે. બનાસકાંઠાના ગોકુળ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારા સાળાના લગ્ન અંકલેશ્વરના અંદાડા ખાતે બનાસકાંઠાના ગોવિંદભાઇ ઉર્ફે લવધણના સંપર્ક થી અંદાડા ગામની યુવતી જોડે કરાવ્યા હતા જે અમારા ધરે આવ્યા બાદ 4 દિવસ રોકાઈ હતી જે બાદ મોત થયું છે કહી પરત અંકલેશ્વર આવી ગઈ હતી જે બાદ આજદિન સુધી પરત આવી નથી.
    Click here to Read More
    Previous Article
    DGVCL દ્વારા દંડનીય કાર્યવાહી:ભરૂચના દહેગામ સહિતના અન્ય ગામોમાં‎તપાસ, 40.45 લાખની વીજચોરી ઝડપાઇ‎
    Next Article
    ભરૂચ જિલ્લામાં 22,561 છાત્રોએ પરીક્ષા આપી‎:ધો-10મા અંગ્રેજી પેપરમાં ફકરાના પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment