Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર યાર્ડમાં ચોમાસુ તલની પ્રથમ આવક:મણના 2251 રૂપિયા ભાવ બોલાયો, સોજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝે ખરીદી કરી

    9 hours ago

    જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં આજે ચોમાસુ તલની પ્રથમ આવક થઈ હતી. આ સાથે તલની હરાજીનો મુહૂર્ત સોદો યોજાયો, જેમાં મણના 2251 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ખેડૂત દ્વારા લાવવામાં આવેલા તલના જથ્થાની હરાજી કરવામાં આવી હતી. પ્રથમ મુહૂર્તના આ સોદામાં સોજી એગ્રો ઈન્ડસ્ટ્રીઝે તલની ખરીદી કરી હતી. મણના 2251 રૂપિયાનો ભાવ મળતા યાર્ડમાં હાજર ખેડૂતો અને વેપારીઓમાં ખુશી જોવા મળી હતી. ચોમાસુ સીઝનમાં તલની આવક શરૂ થતા આગામી દિવસોમાં યાર્ડમાં તલની આવક વધવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ભંગાર બજાર રોડ પર દબાણ કરનારા 2 વિક્રેતાઓ સામે મનપાની:રોડ પર ભંગારનો માલ રાખી જગ્યા રોકતા માલ જપ્ત કરાયો
    Next Article
    નવસારીમાં સરકારી અનાજની દુકાનોમાં ગેરરીતિ સામે આવી:બે દુકાનોના પરવાના રદ, એકને 2.11 લાખનો દંડ ફટકારાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment