Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:21 વર્ષની 5 ચૂંટણીનું સટિક વિશ્લેષણ‎2015માં વધુ મતદાનથી કોંગ્રેસ જીતી''તી‎

    10 hours ago

    છેલ્લા 20 વર્ષનો એટલે કે, 2005થી 2026 સુધીના મતદાનના ટ્રેન્ડ જોઇએ તો પાટીદાર અનામત આંદોલન વખતે એટલે કે વર્ષ 2015માં કોગ્રેસ ગાદી ઉપર આવી હતી એ સમયે સૌથી ઉંચુ એટલે કે 65.38 ટકા મતદાન થયુ હતુ. બાકી જ્યારે પણ ઓછુ મતદાન થયુ છે ત્યારે જૂનાગઢ જિલ્લા પંચાયત ભાજપના હસ્તગત થઇ છે. આ વખતે 60.56 ટકા જ મતદાન થયુ છે. તે કોગ્રેસ અને આપને નુકશાન પહોંચાડે તો નવાઇ નહીં. 2005માં 58.68 ટકા, 2010માં 64.65 ટકા, 2021માં 62.67 ટકા મતદાન થતા ભાજપે ભગલો લહેરાવ્યો હતો તેની સામે 2015માં સૌથી ઉંચુ એટલે કે, 65.38 ટકા મતદાન થતા કોંગ્રેસે સત્તા કબ્જે કરી હતી આ વખતેની ચૂંટણીમાં સરેરાશ 60 ટકા મતદાન થયું છે. એટલે કે, ભાજપની સીટ સૌથી વધુ હોવી જોઇએ તેવું તારણ રાજકીય વિશ્લેષકો કાઢી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પોક્સોનો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો:વેરાવળ સિટી પોલીસે પોક્સોના ગુન્હામાં આરોપીને પકડી પાડ્યો
    Next Article
    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:આ છે લોકશાહીની અસલી હિરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment