Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:આ છે લોકશાહીની અસલી હિરો

    9 hours ago

    80 વર્ષિય વૃદ્ધા શરીર અશકત છતાં પણ મતદાન કરવાનું ચુકયા નહીં કેશોદ નગર પાલિકાની ચુંટણીમાં વોર્ડ નં 1 ના 80 વર્ષિય કુંભાણી જમનાબેન કરસનભાઈએ શરીર અશકત હોવા છતાં મતદાન પોતાનો અધિકાર છે દરેક વ્યક્તિએ મત આપવો જોઈએ તેવું માનનારા વૃધ્ધાએ પરિવારના સહારે મતદાન કરવાનું ચુંક્યા ન હતા. ફરજ | મહિલા પોલીસે અશક્ત વૃદ્ધને મતદાન મથક સુધી પહોંચાડ્યા શાપુર | પોલીસ દ્વારા વૃદ્ધ લોકોને મતદાન મથક પર પહોંચાડવા મદદ કરવામાં આવી હતી અને પોલીસની આ કામગીરીને લોકોએ બિરદાવી હતી. જવાબદારી | અગતરાયમાં લગ્ન પહેલા 2 બહેનોએ મતદાન કર્યું અગતરાય | કેશોદ તાલુકા જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026 અગતરાય માં બે બહેનો જે જેમની રવિવારે જાન આવી હતી જોકે લગ્નના બંધનમાં બંધાઈ એ પહેલાં જ મતદાન કેન્દ્ર પર પહોંચી પોતાની ફરજ અદા કરી હતી જેમાં હેતલબેન રામભાઈ વાઢીયા તથા મયુરીબેન રામભાઈ વાઢીયાનો સમાવેશ થાય છે. ઉત્તરદાયિત્વ | માળીયામાં મતદાર વ્હીલચેરમાં પહોંચીને મત આપ્યો માળીયાહાટીના સવારના 7 વાગ્યા થી 5 વાગ્યા સુધીમાં 61.40 મતદાન થયું હતું. અને 60 વર્ષના હિતેશ ભાઈ ગોકળભાઈ જેઠવા બંને પગે દિવ્યાંગ હોવા છતાં ટ્રાઇસિકલ લઈને મતદાન મથકે પહોંચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:21 વર્ષની 5 ચૂંટણીનું સટિક વિશ્લેષણ‎2015માં વધુ મતદાનથી કોંગ્રેસ જીતી''તી‎
    Next Article
    How "Not A Natural Six-Hitter" Virat Kohli Evolved His T20 Game, Mohammad Kaif Explains

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment