Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોક્સોનો આરોપી ગણતરીની કલાકોમાં ઝડપાયો:વેરાવળ સિટી પોલીસે પોક્સોના ગુન્હામાં આરોપીને પકડી પાડ્યો

    12 hours ago

    વેરાવળ સિટી પોલીસે પોક્સોના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં અરજદારે ગત તા.24 ના રોજ સગીર વયની દિકરીનો સતત પીછો કરી શારીરિક અડપલા કરી પતાવી નાખવાની ધામી આપતો હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે આધારે જિલ્લા પોલીસવડા જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ જે. એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર. આર. રાયજાદા, એએસઆઈ જેઠાભાઇ વીરાભાઇ, વજુભાઈ ઉગાભાઈ, અજીતસિંહ ગાંડાભાઈ, નરવણસિંહ કાકુભા, નટુભા ભાભલુભા સહિતના સ્ટાફે મુક્તાર મુસ્તાક કુરેશી નામના આરોપીને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરી આરોપીને ગણતરીની કલાકોમા પકડી પાડી હસ્તગત કરેલ હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું- હું માફી માંગુ છું:છત્રપતિ શિવાજી મહારાજ અને સમર્થ રામદાસ સ્વામી વિશે આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:21 વર્ષની 5 ચૂંટણીનું સટિક વિશ્લેષણ‎2015માં વધુ મતદાનથી કોંગ્રેસ જીતી''તી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment