Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીટ પીજી: 21 જુલાઈ સુધી રજિસ્ટ્રેશનની તક:30મી ઓગસ્ટે પરીક્ષા લેવાશે જ્યારે 30 સપ્ટેમ્બરે પરિણામ

    4 days ago

    નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સિસ (એનબીઈએમએસ)એ નીટ પીજી 2026 પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અનુસાર 30મી ઓગસ્ટે આ ટેસ્ટ યોજાશે. ઉમેદવારો 21 જુલાઈ સુધી natboard.edu.in પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. ટેસ્ટ માટેના નિર્ધારિત પરીક્ષા સેન્ટરની જાહેરાત 11 ઓગસ્ટે કરાશે. જેનુ પરિણામ 30 સપ્ટેમ્બરે આવશે. એનબીઈએમએસ દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે વહેલા અરજી કરનારાને ચોક્સસ શહેરના કોઈ ચોક્કસ સેન્ટરમાં પ્રાધાન્ય અપાશે નહી. લાંબા લખાણના બદલે ડાયાગ્રામ અને ટૂંકી નોટ્સ વાંચો: એકસપર્ટ •નવા વિષયો વાંચવાને બદલે અગાઉ વાંચેલી બાબતોનું પુનરાવર્તન કરો. •અઠવાડિયે ઓછામાં ઓછા બે ગ્રાન્ડ ટેસ્ટ આપો. • છેલ્લા 5 વર્ષના પેપર સોલ્વ કરો. •લાંબા લખાણના બદલે ડાયાગ્રામ દ્વારા બનાવેલી ટૂંકી નોટ્સ વાંચો. •શારીરિક માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. આ સમયગાળામાં સ્ટ્રેસ લેવાને બદલે પૌષ્ટિક આહાર પર ધ્યાન આપો. ( મેડિકલ એજ્યુકેશન એકસપર્ટ ડો. ઉમેશ ગુર્જરના જણાવ્યાં પ્રમાણે)
    Click here to Read More
    Previous Article
    નવરંગપુરામાં ફરિયાદ:ફેસબુક પર વિધવા સાથે મિત્રતા કરી લગ્નની લાલચ આપી 18 તોલા સોનું સહિત રૂ.19.91 લાખ પડાવ્યા
    Next Article
    પ્રવેશોત્સવ:રાજ્યની 37,211 શાળામાં 16.35 લાખ વિદ્યાર્થીનું નામાંકન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment