Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પશ્ચિમ બંગાળની ચૂંટણીને પગલે રેલવેનો નિર્ણય:21, 26 એપ્રિલે સાબરમતીથી દુર્ગાપુર માટે વધુ 1 વિશેષ ટ્રેન

    15 hours ago

    પશ્ચિમ બંગાળમાં 23, 29 એપ્રિલે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા મતદારોને પોતાના વતન સુધી પહોંચવામાં સરળતા રહે તે માટે વિશેષ ટ્રેનો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રેન નંબર 09421/09422 સાબરમતી-દુર્ગાપુર-સાબરમતી સમર સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા સાથે ચલાવવાનો નિર્ણય લેવાયો છે. ટ્રેન નં. 09421 સાબરમતી-દુર્ગાપુર સ્પેશિયલ 21, 26 એપ્રિલે સવારે 10.35 વાગ્યે સાબરમતીથી પ્રસ્થાન કરી ત્રીજા દિવસે રાત્રે 1 વાગ્યે દુર્ગાપુર પહોંચશે. જ્યારે ટ્રેન નં. 09422 દુર્ગાપુર-સાબરમતી સ્પેશિયલ 23, 28 એપ્રિલે સવારે 4 વાગ્યે દુર્ગાપુરથી નીકળી બીજા દિવસે સાંજે 7.30 વાગ્યે સાબરમતી પહોંચશે. અગાઉ વટવાથી હાવડા અને સાબરમતીથી આસનસોલ માટે ટ્રેનો જાહેર કર્યા બાદ હવે વધુ એક ટ્રેન દુર્ગાપુર માટે જાહેર કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ખાનગી કંપનીના મેનેજર સાથે ઠગાઈ:હોટેલના રેટિંગનાં ટાસ્ક પૂરાં કરી રૂપિયા કમાવવાની લાલચમાં 30 લાખ ગુમાવ્યા
    Next Article
    વેજલપુરના ધારાસભ્યનું નિવેદન:મકતમપુરાને ચંડોળા નહિ બનવા દઉં, ખાલી જમીનો પર ગાર્ડન બનાવીશું: અમિત ઠાકર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment