Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળની મણિબહેન કોટક શાળામાં જિલ્લાકક્ષાની સ્પર્ધા યોજાઈ:ચિત્ર, રંગોળી અને વકૃત્વ સ્પર્ધામાં ‘વિકસિત ભારત-2047’ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ સર્જનાત્મકતા બતાવી

    1 day ago

    વેરાવળની મણિબહેન કોટક શાળામાં જિલ્લાકક્ષાની ચિત્ર, રંગોળી અને વકૃત્વ સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૫ વર્ષની સેવાના ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ હતી. કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની હાજરીમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાત્મક પ્રતિભા બતાવી. કલેક્ટર વાઘેલાએ વિદ્યાર્થીઓને સંબોધતા સર્જનાત્મકતા અને નવી વિચારશક્તિ કેળવવા પર ભાર મૂક્યો. તેમણે કહ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુગમાં માત્ર પુસ્તકિયું જ્ઞાન પૂરતું નથી. અધિકારીઓએ ‘વિકસિત ભારત-૨૦૪૭’, નશામુક્ત ભારત, ટીબી નાબૂદી, સ્પેસ કાર્યક્રમ, ડિજિટલ ઇન્ડિયા, સોલાર એનર્જી અને એ.આઈ. ટેકનોલોજી જેવા વિષયો પરના ચિત્ર-રંગોળી પ્રદર્શનની મુલાકાત લીધી. વેરાવળ, સૂત્રાપાડા, ગીરગઢડા સહિતના તાલુકાઓની શાળાઓના વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.
    Click here to Read More
    Previous Article
    પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી 17.86 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:સોમનાથ-દ્વારકા હાઇવે પર 2,748 બોટલ દારૂ સાથે 22.86 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર
    Next Article
    પોરબંદરના રતનપર ગામમાં નવા હેડવર્કસનું કામ શરૂ:2 લાખ લીટરનો સંપ અને 1 લાખ લીટરની ટાંકી બનશે; 4 માસમાં 4,000 લોકોને પાણી મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment