Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસદમાં પરિમલ નથવાણીએ પૂછેલા સવાલનો કેન્દ્ર દ્વારા જવાબ:ગુજરાતમાં નેશનલ હાઇવે પરથી પાંચ વર્ષમાં 20383 કરોડનો ટોલ વસૂલાયો

    1 day ago

    છેલ્લા પાંચ વર્ષમા ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી કુલ 20383 કરોડ રૂપિયાના ટોલની વસૂલાત કરવામાં આવી છે. તેની સામે કેન્દ્ર સરકારે આ જ પાંચ વર્ષના ગાળામાં રાજ્યના નેશનલ હાઇવેના વિકાસ તેમજ જાળવણીના કામો માટે 47236 કરોડની ફાળવણી કરી છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા સવાલના અનુસંધાને રાજ્યસભામાં આ માહિતી આપી હતી. સાંસદ પરિમલ નથવાણીએ ગુજરાતના નેશનલ હાઇવે પર વસૂલાતા ટોલ, ફાળવાયેલા ભંડોળ તેમજ મુંબઈ-અમદાવાદ (NH-48), સુરત-દહીસર અને અમદાવાદ-રાજકોટ-જેતપુર જેવા રૂટના પ્રોજેક્ટ પૂરા થવાની સમયમર્યાદા અંગે સવાલ પૂછ્યા હતા. આ ઉપરાંત, તેમણે ભરૂચ-સુરત અને અમદાવાદ-હિંમતનગર હાઇવે પર પડેલા અસંખ્ય ખાડાઓ અને તૂટેલા રસ્તાઓના સંદર્ભમાં સરકારે લીધેલાં પગલાં અંગે પણ જવાબ માંગ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:જૈન પરંપરાના પાલન સાથે યુવાનો 2 વર્ષ સુધી હોસ્ટેલમાં રહી UPSCની નિ:શુલ્ક તાલીમ લેશે
    Next Article
    ડીન રૂપલ શાહ વિરુદ્ધ વિરોધ:ડેન્ટલ હોસ્પિટલના રેસિડન્ટ ડોક્ટરોની હડતાળ, રૂમ ફાળવણી, સ્ટાઇપેન્ડ અટકાવ્યાના આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment