Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાબોડ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026 ઉજવાયો:કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો

    21 hours ago

    રાબોડ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ-2026ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન, શાળામાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. તેમને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી અને કુમકુમ તિલક કરીને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. શાળા પરિવારે નવા વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસની ચાવી છે. તેમણે શાળાના વિકાસ અને બાળકોના શૈક્ષણિક હિત માટે સતત સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી. આ કાર્યક્રમમાં શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સમગ્ર ઉજવણીને સફળ બનાવી હતી.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના યુગાન્ડા રોડ પર ચાલુ બાઇકમાં આગ:ફાયરબ્રિગેડે સમયસર આગ પર કાબૂ મેળવ્યો, બાઈક બળીને ખાખ, ચાલકનો બચાવ
    Next Article
    ગદાપુરાની માઁ સરસ્વતી શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ:ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ અપાયો, વૃક્ષારોપણ પણ થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment